મુખ્ય સામગ્રી પર જાઓ
સોમવાર, 9 નવેમ્બર 2026 | 5:12 AM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી નો અવાજ VOICE OF ARVALLI અરવલ્લીની દરેક વાત, સૌથી પહેલાં, સૌથી સાચી

અરવલ્લી સમાચાર

અરવલ્લી

મોડાસામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ: વિવિધ વિકાસકામો અંગે ચર્ચા

અરવલ્લી કલેક્ટર મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને મોડાસામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં રોડ, બ્રિજ અને શાળાના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.

📍 મોડાસા · 🕒 18 ઓક્ટોબર, 11:36 AM
અરવલ્લી

ભિલોડા સોલાર પ્લાન્ટ કેબલ ચોરીનો ભેદ: રાજસ્થાનનો એક શખ્સ ઝડપાયો, અન્ય ૬ ફરાર

ભિલોડાના ભેટાલી ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ગેંગના એક સભ્યને અરવલ્લી એલસીબીએ ઝડપી પાડ્યો છે. અન્ય છ આરોપીઓ વોન્ટેડ છે.

📍 ભિલોડા · 🕒 18 ઓક્ટોબર, 11:32 AM
અરવલ્લી

મોડાસાના મિની ઉમિયા માતાજી મંદિરે શારદીય નવરાત્રી મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ

મોડાસામાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા મિની ઉમિયા માતાજી મંદિરે શારદીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

📍 મોડાસા · 🕒 11 ઓક્ટોબર, 9:48 AM
અરવલ્લી

ભિલોડામાં બેરોજગાર યુવાનોની વિશાળ રેલી: નોકરી નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે આવેદન

ભિલોડામાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું, સરકારી ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી.

📍 ભિલોડા · 🕒 11 ઓક્ટોબર, 9:44 AM
અરવલ્લી

ભિલોડા APMC ચૂંટણી: ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલનો દબદબો, 10 ઉમેદવારો વિજયી

ભિલોડા APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

📍 ભિલોડા · 🕒 9 ઓક્ટોબર, 11:29 AM
અરવલ્લી

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટની કમિટી સાબરકાંઠામાં

અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને ખનન મુદ્દે સુપ્રીમ કોર્ટની ખાસ કમિટી સાબરકાંઠા પહોંચી. ઈડરગઢ સહિત વિવિધ ડુંગરાળ વિસ્તારોમાં બે દિવસ સ્થળ નિરીક્ષણ થશે.

📍 સાબરકાંઠા · 🕒 8 ઓક્ટોબર, 6:29 PM
અરવલ્લી

મોડાસામાં 4.10 લાખના ઘોડા ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા

મોડાસા ટાઉન પોલીસે માજુમ જળા પાસેથી થયેલી ઘોડા ચોરીનો ભેદ ઉકેલી પિતા-પુત્રને પકડ્યા. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ લેતીદેતીના મામલે આ ચોરી થઈ…

📍 મોડાસા · 🕒 8 ઓક્ટોબર, 8:52 AM
અરવલ્લી

મોડાસામાં ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે લોકનૃત્ય અને રોલ પ્લે સ્પર્ધાનું આયોજન

મોડાસામાં ડાયટ દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિ આધારિત લોકનૃત્ય અને રોલ પ્લે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

📍 મોડાસા · 🕒 8 ઓક્ટોબર, 8:50 AM
અરવલ્લી

અરવલ્લીમાં પ્રથમવાર ત્રણ સગીર આરોપીઓ સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત વયના વ્યક્તિની જેમ કેસ ચલાવાશે

અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર હત્યા, પોક્સો અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ત્રણ સગીરો સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત વયના આરોપીની જેમ સુનાવણી થશે.

📍 અરવલ્લી · 🕒 8 ઓક્ટોબર, 7:57 AM
અરવલ્લી

ભિલોડાના ભાણમેરમાં મનરેગા સાઈટ પર આરોગ્ય કેમ્પનું આયોજન

અરવલ્લીના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે મનરેગા સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા નિરામય કેમ્પ યોજી સ્થાનિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી.

📍 ભાણમેર, ભિલોડા · 🕒 8 ઓક્ટોબર, 7:54 AM