મુખ્ય સામગ્રી પર જાઓ
મંગળવાર, 10 નવેમ્બર 2026 | 6:37 AM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી નો અવાજ VOICE OF ARVALLI અરવલ્લીની દરેક વાત, સૌથી પહેલાં, સૌથી સાચી

અરવલ્લી સમાચાર

અરવલ્લી

ધનસુરાના શિનોલ ગામે ખેડૂત સંમેલન: પ્રાકૃતિક ખેતીના ફાયદા અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન

ધનસુરાના શિનોલ ગામે મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓ અંગે ખેડૂત સંમેલન યોજાયું.

📍 શિનોલ, ધનસુરા · 🕒 8 ઓક્ટોબર, 7:51 AM
અરવલ્લી

અરવલ્લીમાં 250થી વધુ મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

અરવલ્લી જિલ્લામાં 250થી વધુ મહેસૂલી કર્મચારીઓ 14 માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

📍 અરવલ્લી · 🕒 8 ઓક્ટોબર, 7:44 AM
અરવલ્લી

બાયડના ડૉ. અપૂર્વ પટેલે એમ.ડી. પીડિયાટ્રિક્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

બાયડના વતની ડૉ. અપૂર્વ પટેલે વીર નર્મદ યુનિવર્સિટીમાં એમ.ડી. પીડિયાટ્રિક્સમાં પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

📍 બાયડ, અરવલ્લી · 🕒 8 ઓક્ટોબર, 7:38 AM
અરવલ્લી

પ્રાંતિજમાં સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન

પ્રાંતિજમાં યોજાયેલી સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પિયનશીપમાં 150 બાળકોએ ભાગ લીધો, ચાણક્ય વિદ્યા સંકુલ કિડ્સજીની ટીમ વિજેતા બની.

📍 પ્રાંતિજ · 🕒 8 ઓક્ટોબર, 7:31 AM
અરવલ્લી

મોડાસામાં નવા ભાડા વિધેયક સામે વિરોધ: વકીલો કોર્ટની કામગીરીથી અળગા રહ્યા

ગુજરાત ભાડા અધિનિયમ- ૨૦૨૬ અને રેવન્યુ અધિકારીઓની સત્તા સામે મોડાસામાં અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો વિરોધ, કામકાજથી અળગા રહ્યા.

📍 મોડાસા · 🕒 7 ઓક્ટોબર, 9:38 PM
અરવલ્લી

શામળાજી-હિંમતનગર હાઈવે પરથી રૂ. 2.63 લાખના દારૂ સાથે બે રાજસ્થાની શખ્સો ઝડપાયા

અરવલ્લી જિલ્લાના શામળાજી-હિંમતનગર હાઈવે પર એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 2.63 લાખના વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા છે.

📍 શામળાજી · 🕒 7 ઓક્ટોબર, 11:15 AM
અરવલ્લી

ધનસુરાની કોલેજમાં થેલેસેમિયા નિદાન શિબિર યોજાઈ, 243 વિદ્યાર્થીઓએ ટેસ્ટ કરાવ્યો

ધનસુરાની કોલેજમાં રેડ ક્રોસ સોસાયટી અને એનએસએસના સહયોગથી યોજાયેલા થેલેસેમિયા નિદાન કાર્યક્રમમાં ૨૪૩ વિદ્યાર્થીઓએ તપાસ કરાવી.

📍 ધનસુરા · 🕒 7 ઓક્ટોબર, 11:10 AM
અરવલ્લી

અરવલ્લીમાં કોંગ્રેસનું ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ

ભિલોડા અને મેઘરજમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન યોજી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયું.

📍 અરવલ્લી · 🕒 7 ઓક્ટોબર, 10:55 AM
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં બદલી થતાં લખતરની શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

સાકર પ્રાથમિક શાળાના શિક્ષક વિક્રમસિંહ સિસોદિયાની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો.

📍 લખતર · 🕒 7 ઓક્ટોબર, 10:50 AM