ભિલોડા સોલાર પ્લાન્ટ કેબલ ચોરીનો ભેદ: રાજસ્થાનનો એક શખ્સ ઝડપાયો, અન્ય ૬ ફરાર
ભિલોડાના ભેટાલી ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ગેંગના એક સભ્યને અરવલ્લી એલસીબીએ ઝડપી પાડ્યો છે. અન્ય છ આરોપીઓ વોન્ટેડ છે.
ભિલોડાના ભેટાલી ગામમાં સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરનાર ગેંગના એક સભ્યને અરવલ્લી એલસીબીએ ઝડપી પાડ્યો છે. અન્ય છ આરોપીઓ વોન્ટેડ છે.
ભિલોડામાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું, સરકારી ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી.
ભિલોડા APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત હિત રક્ષક પેનલના તમામ 10 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.
અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર હત્યા, પોક્સો અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ત્રણ સગીરો સામે ચિલ્ડ્રન કોર્ટમાં પુખ્ત વયના આરોપીની જેમ સુનાવણી થશે.
અરવલ્લીના ભિલોડા તાલુકાના ભાણમેર ગામે મનરેગા સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા નિરામય કેમ્પ યોજી સ્થાનિકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી.
ભિલોડા અને મેઘરજમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન યોજી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે મામલતદારને આવેદન અપાયું.