જાહેરાતઅમદાવાદમાં જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમની બહેન અંગે સોશિયલ મીડિયા પર થયેલી કથિત અભદ્ર પોસ્ટનો મુદ્દો ઉઠાવ્યો. મેવાણીએ ધવલ દવેનું નામ લઈને આક્ષેપો કર્યા અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી. આ મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

