મુખ્ય સામગ્રી પર જાઓ
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2026 | 4:47 PM | ☀️ મોડાસા 31°C
અરવલ્લી

ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંગે રાહુલ ગાંધીના આક્ષેપોને મયુર પટેલે ગણાવ્યા પાયાવિહોણા

SIR મુદ્દે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપો વચ્ચે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા અને SIR અંગે લોકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે તથ્યો સાથે વાત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે.

WhatsApp પર શેર કરોFacebookX

સંબંધિત સમાચાર